આજ રોજ સાબરકાંઠા જિલ્લાના જેલ વિભાગ કર્મચારીઓ દ્વારા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું
આજ રોજ સાબરકાંઠા જિલ્લાના જેલ વિભાગ કર્મચારીઓ દ્વારા સાબરકાંઠા જિલ્લાના કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું
અધિક કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું
ગુજરાત સરકાર ધ્વારા જાહેર કરેલ ગુજરાત રાજ્યના પોલીસ સંવર્ગના કર્મચારીઓ માટે ફિક્સ રકમ જાહેર સુરક્ષા પ્રોત્સાહન ( Public security Incentive ) પેકેજમાં ગુજરાત રાજ્યના જેલ વિભાગના કોન્સ્ટેબ્યુલરી સંવર્ગના કર્મચારીઓને સમાવેશ કરવા બાબત .
૮ જેટલા મુદ્દાઓ આ આવેદનપત્ર માં સામેલ કરવામાં આવ્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.