રાષ્ટ્રિય માનવ અધિકાર સુધાર સંગઠન ગૂજરાત પ્રમુખ અજીજ ભાઈ સાંગ ના અધ્યક્ષ સ્થાને થી કચ્છ જિલ્લા સંગઠન ને કરાયો મજબૂત
રાષ્ટ્રિય માનવ અધિકાર સુધાર સંગઠન કચ્છ ગૂજરાત ના પ્રમુખ અજીજ ભાઈ સાંગ ના અધ્યક્ષ સ્થાને થી કચ્છ જિલ્લા મહિલા પ્રમૂખ તરીકે ધર્મિષ્ઠા બા ગોહિલ ની કરાઈ વરણી...!
કચ્છ મુંદ્રા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કરછ જિલ્લા ના કાર્યલય મુદ્રા મધ્યે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ સાંગ અજીજ ભાઈ સુલેમાન ભાઈ ની ઉપસ્થિતિ મા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કરછ જિલ્લા મહિલા સંગઠન ના પ્રમુખ પદ તરીકે ધર્મિષ્ઠાબા ગોહિલ ની વરણી કરવામાં આવી હતી અને કચ્છ જિલ્લા ની મહત્વ પુર્ણ જવાબદારી ઓ સોંપવામાં આવી હતી
આ કાર્યકમ મા રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ના હોદેદારો તથા સભ્ય શ્રી ઓ બહોડી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા અને સન્માન કાર્યક્રમ માં હાજર રહ્યા હતાં આ કાર્યકમ મા બાબુ ભાઈ આહીર, સંજય ભાઈ મહેશ્ર્વરી, રવીન્દ્ર ભાઈ બાવાજી, જાડેજા જગદીશ સિંહ, ભરત સિંહ, જાડેજા અમર સિંહ હટુભા, અશ્વિન મહેશ્ર્વરી, શંકર આયડી, વિશાલ ગોહિલ, નરેન્દ્ર સિંહ લખમણ સિંહ, વેદાંત કિશોર ભાઈ, તુલસીદાસ ભાઈ, સરોજ બા સોઢા, ગોહિલ વિકમ સિંહ, ગુલાબ સિંહ, ઝાલા ધમેન્દ્ર દાદુ ભા, શકિત સિંહ ઝાલા, મુંદ્રા તાલુકા ઉપ્ર પ્રમુખ કાસમ ભાઈ ખલીફા, મુંદ્રા ટીમ ઓફિસર સિરાજ ખાન મલેક, મુંદ્રા લીગલ એડવાઈઝ ઇમરાન ભાઈ મેમણ, કચ્છ જિલ્લા મીડિયા પ્રભારી જગદીશ ભાઈ ફફલ, ઈમરાન ભાઈ અવાડિયા, મોહન શ્યામ સિગ, માવજી ભાઈ ધેડા, સાંગ સુઝાન અજીજ ભાઈ, હમીર ભાઈ ધેડા, રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ના મુદ્રા તાલુકા મહિલા પ્રમુખ રતન બેન દેવશી ભાઈ ધેડા, ઉપસ્થિત રહ્યા હતા એવુ અજીજ ભાઈ એ એમની અહેવાલ યાદી મા જણાવ્યું હતુ
રિપોર્ટ બાય- ભાવેશ મહેશ્ર્વરી
એટ ધિસ ટાઈમ ન્યૂઝ કચ્છ
મો. 9773232824
9773232824
આ પ્રકારના તમામ સમાચાર માટેે
