રાજુલા ખાતે આવેલ વડનગર પ્રાથમિક શાળા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી
રાજુલા ખાતે આવેલ વડનગર પ્રાથમિક શાળા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી
રાજુલા ખાતે આવેલ વડનગર પ્રાથમિક શાળા નંબર ૨ ખાતે વીર બાળ દિવસની ખાસ વિશેષ ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં આમંત્રી તો મહેમાનોના હસ્તે દીપક પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો ત્યારબાદ તમામ આમંત્રિત મહેમાનોને પુષ્પગુચ્છ તેમજ છાલ ઓઢાડી અને સ્વાગત કરવામાં આવેલું આ વીર બાળ દિનની ઉજવણી અંતર્ગત બાળકોએ નિબંધ સ્પર્ધા વકૃત્વ સ્પર્ધા વેશભૂષા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી આ પ્રાથમિક શાળામાં પણ બાળ દિવસની ઉજવણી માટે સમગ્ર સ્ટાફ દ્વારા ભારે મત ઉઠાવવામાં આવેલ આ કાર્યક્રમ માં બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા
કાર્યક્રમના અંતમાં ધારાસભ્યએ સમગ્ર કાર્યક્રમની ખૂબ જ સરસ રીતે રજૂ કરવામાં આવ્યો તે માટે આચાર્ય સહિત સમગ્ર સ્ટાફને બિરદાવેલ
આ તકે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ બાળ દિવસની ઉજવણી માં હાજરી આપી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા આ તકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતનભાઇ શિયાળ વડનગર પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબેન પટેલ રવુંભાઈ ખુમાણ વનરાજભાઈ વરુ મહેન્દ્રભાઈ ધાખડા વીરભદ્રભાઈ ડાભીયા અરજણભાઈ વાઘ રમેશભાઈ ડોબરીયા તાલુકા ભાજપ પ્રમુખ ધીરજભાઈ નકુમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
