ભચાઉ ના ચોપડવા બ્રિજ પર ડીઝલ ટેન્કર અકસ્માત થતાં ડીઝલ ની રેલમછેલ થઇ
ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટના સર્જાતા ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ જતું કન્ટેનર ટ્રેલર અચાનક બેકાબુ બની પલટી જવા પામ્યું છે. જેમાં ઓવરટેક કરતું ટેન્કર પર અડફેટે આવતાં ટેન્કર તુટી ગયું હતું. જેથી પાછળ ટેન્કરમાંથી ડીઝલ વહી નીકળ્યું હતું જ્યારે ડીઝલ ઢોળાઈ રહ્યું હતું જેના કારણે કોઈ કારણસર પસાર થતી કાર માં પણ આગ લાગી હતી
9427392494
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.