પેટ પકડી ને હાસ્ય ની મજા માણવા (જીટીપીએલ ગુજરાતી) પર આપ કૉમેડી સીરિયલ નિહાળી શકો છો”મગજનું દહીં “
ગુજરાતી ના અઠવાડિયા નો થાક ઉતારવા શનિવાર અને રવિવારે પારિવારિક. રમૂજી નવા નવા એપિસોડ લઈને આવતી રાતના ૮.૩૦ કલાકે સિરિયલ જે ૨૦૦ થી પણ વધારે એપિસોડ અને ૨ વર્ષે થી આવે છે... તેને દુનિયા મા વસ્તા તમામ ગુજરાતી માટે ગર્વ કરાવતું સિરિયલ ના લેખક અને ડાયરેક્ટર એટલે મહાવીર સિંહ ઝાલા અને તેમની સાથે જોડાયેલ ટીમ ચાંદકિશન.પ્રદીપ બજાજ અશોક મોદી. પ્રશાંત જોષી. ખુશી સોની. દિપ્તી ખાખી. ગીતા હરપ્લાની. મનિકા શેની.
આ લોકો મહા મેહનતે આપડા ઘર સુધી હાસ્ય નો હલવો બનાવી પેટ દુઃખે તેવી સિરિયલ "મગજનું દહીં " પારિવારિક સાથે જોઈ શકાય એ (જીટીપીએલ) ગુજરાતી ચૅનલ નંબર ૨૮૨ ના માધ્યમ થી નવા નવા એપિસોડ શનિવારે અને રવિવારે સાંજે ૮.૩૦ વાગે નિહાળી શકશો...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
