હિંમતનગરના બ્રહ્માણી નગર ખાતે નોરતાના બીજા દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં આવેલા બ્રહ્માણીનગર માંડવી ચોક ખાતે ખેલૈયાઓ આજે નોરતાના બીજા દિવસે મન મૂકીને ગરબે રમ્યા હતા ગરબે રમતા દરેક જણ ચંપલ વગર જોવા મળ્યા હતા માતાજીની શ્રદ્ધાનો અપાર મહિમા જોવા મળ્યો હતો વાત કરીએ તો અહીં નવરાત્રિના પ્રથમ દિવસે બ્રાહ્મણ દ્વારા પૂજા અર્ચના કરી માતાજીની સ્થાપના કરવામાં આવી છે અહીંયા જાતિવાદ કે કોઈ વગર ગરબા રમવામાં આવે છે નોરતાના બીજા દિવસે બ્રહ્માણી નગર ના તમામ ગ્રામજનો દ્વારા ખૂબ જ ગરબા ની મોજ માણી હતી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.