વૈશ્વિક સ્તરે જીવદયા, ગૌસેવા, માનવતાનું કાર્ય કરનાર ગિરીશભાઇ શાહ રાજકોટની મુલાકાતે

કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સેવારત સમસ્ત મહાજન
સમસ્ત મહાજન વૈશ્વિક સ્તરે જળ, જંગલ, જમીન, પ્રાણીઓની સુખાકારી માટે પ્રયત્નશીલ રહે છે.1996 ના દાયકાના અંતમાં, ચમત્કાર જેવી ઘટનાએ ગિરીશભાઈનાં જીવનનો માર્ગ બદલી નાખ્યો. ગિરીશભાઈને ત્રણ જૈન સાધુઓએ જુદા જુદા પ્રસંગે ગૌરક્ષા અને પશુ કલ્યાણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની સલાહ આપી. સમસ્ત મહાજને ઓગસ્ટ, 2002માં કામ કરવાનું શરૂ કર્યું હતું. સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહે એક સૂત્ર સાથે આગળ વધવાનું શરૂ કર્યું. "સેવા અને રક્ષણ કરો". ૨૧ વર્ષથી વધુ સમયથી સમસ્ત મહાજન પશુ કલ્યાણ, પર્યાવરણ સંરક્ષણ, ગ્રામીણ વિકાસ, માનવ કલ્યાણ, સ્વચ્છતા અભિયાન, કુદરતી આપત્તિઓ દરમિયાન રાહત વગેરે જેવા વિવિધ સામાજિક કારણો તરફ અથાગ મહેનત કરી રહ્યું છે. ગિરીશભાઇ શાહ હીરા બજાર સાથે સંકળાયેલ આંતરરાષ્ટ્રીય વ્યાપારી છે. જેમની ભારત, અમેરિકા, યુરોપ સહિતના વિવિધ દેશોમાં પોતાની ઓફીસ છે. વર્તમાન સમયમાં તે જીવનનો મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસાર સહિતની પ્રવૃતિઓમાં વ્યસ્ત રહે છે. આવા માનવતાવાદી હેતુ માટે ગિરીશભાઈના નોંધપાત્ર યોગદાનને સમાજ દ્વારા ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેમને અને સમસ્ત મહાજનને જીવદયા રત્ન, પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ઇન્દિરા પ્રિયદર્શીની વૃક્ષમિત્ર એવાર્ડ, આચાર્ય ચાણક્ય – ૨૦૨૦ સહિત અનેક પુરસ્કારો એનાયત કરવામાં આવ્યાં છે. કચ્છ, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતનાં અનેક વિસ્તારોમાં ૩૦૦થી વધુ ગામોમાં તળાવ ઊંડા કરવા, ગૌચર નિર્માણ સહિતનાં કાર્યો માટે સમસ્ત મહાજન સેવારત છે.
સમસ્ત મહાજન મુખ્યત્વે શિક્ષણ. આરોગ્ય, રેસ્ક્યુ વર્ક, ગૌશાળા અને પાંજરાપોળોને સહાય તેમજ સ્વનિર્ભર બનાવવા, સ્વનિર્ભર ખેતી, જળ સંચય, જીવદયા રથ, ભોજન રથ સામાજિક ઉત્થાન, ખાસ કરીને કુદરતી કે માનવસર્જિત આફતો દરમિયાન તાત્કાલિક સહાય, પશુઓની કતલ તેમજ બલી અટકાવવી, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા, ગૌસેવા, માનવસેવા સહિતના અનેકવિધ સત્કાર્યોનો સમાવેશ થાય છે. વર્તમાન સમયમાં મુંબઈ ખાતે રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશીર્વાદથી ‘અર્હમ અનુકંપા’ પ્રોજેક્ટ હેઠળ સુપર સ્પેશીયાલીટી એનીમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સેંકડો જીવોને સ્થળ પર જ સારવાર તેમજ અભયદાન પ્રાપ્ત થયું છે અને તેમની જિંદગીઓ પણ બચી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની એમ્બ્યુલન્સ સરકાર તેમજ સમાજ અને સંસ્થાઓનાં માધ્યમથી થાય તે માટે ગિરીશભાઇ શાહ સતત કાર્યશીલ છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય તરીકે પણ પોતાની સેવા આપી રહ્યા છે. આજે સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓ આ વિશ્વને સુંદર બનાવવામાં તેનું યોગદાન આપી રહી છે.
સમસ્ત મહાજનની કેટલીક પ્રવૃતિઓ :
જીવદયા – જીવરક્ષા :
ભારતભરમાં ૧૯,૫૦૦થી વધુ ગૌ શાળા-પાંજરાપોળો છે. મોટા ભાગની પાંજરાપોળોનું વ્યવસ્થાપન જૈનો અને જીવદયાપ્રેમીઓના દાનથી શક્ય બને છે. સરકારી સહયોગ નહીંવત્ છે, સિવાય કે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં મળતો રાજ્ય સરકારનો થોડો ઘણો સહકાર. પાંજરાપોળો- ગૌ શાળાને એક પશુને સાચવવાનો પ્રતિદિન ખર્ચ રૂ. ૫૦, તો માસિક રૂ. ૧,૫૦૦ અને વાર્ષિક રૂ. ૧૮,૦૦૦ ખર્ચ આવે છે. પાંજરાપોળોના અબોલ જીવોના નિભાવમાં વાર્ષિક માત્ર રૂ. ૧૮,૦૦૦ના યોગદાનથી ઉમદા સેવા થઈ શકે છે. વ્યક્તિમાત્રએ કમ સે કમ એક અબોલ જીવના નિભાવનું પુણ્ય કમાવા જેવું છે. ઘણી પાંજરાપોળોને શેડ, ગોડાઉન, હવાડા, ગમાણની પણ આવશ્યકતા હોય છે. સારી સુવિધાઓથી પાંજરાપોળોને જીવદયાના કાર્યમાં સહેલાઈ રહે છે.
જીવદયારથ :
અબોલ જીવો માટે દરરોજ જીવદયા રથ ચલાવવામાં આવે છે. જેમાં અબોલ જીવો માટે ભોજન, દૂધ, રોટલા, રોટલી, લાડવા, જુવાર, ઘાસ, ઘઉં, લોટ, ખાંડ, ચણા વગેરે પશુ-પંખીઓને પીરસવામાં આવે છે.
ભોજન રથ :
સમસ્ત મહાજન દ્વારા છેલ્લા ઘણા સમયથી ભોજરથની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરરોજ 400થી પણ વધુ લોકોને આરોગ્યપ્રદ ભોજન પીરસવામાં આવે છે. સમગ્ર મુંબઈમાં બાળકો અને ગરીબોને પોષણયુક્ત ખોરાક પૂરો પાડવામાં પાડવામાં આવે છે જેથી બાળકો કુપોષણનો સામનો કરી શકે. સમસ્ત મહાજન દ્વારા જરૂરિયાતમંદ પરિવારો, વિધવાઓ, વૃદ્ધ યુગલોને કરિયાણાની કીટનું વિતરણ પણ કરવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પણ લગભગ એક લાખ કરિયાણાની કિટનું વિતરણ સમસ્ત મહાજન દ્વારા કરવામાં આવ્યું હતું. સમસ્ત મહાજન દ્વારા કોરોનાની શરૂઆતથી અત્યાર સુધી નિરંતર (કોરોના હોય કે ૪૨ ડિગ્રી તાપમાન કે પછી ૧૮ ડિગ્રી કે પછી અતિશય વરસાદ) ભોજનરથ ચલાવવામાં આવી રહ્યો છે જેને ૮ જુલાઈનાં રોજ ૫૦૦મો દિવસ થયો છે.જેમાં અત્યાર સુધીમાં ૪,૪૦,૦૦૦ લોકો સુધી શુદ્ધ સાત્વિક ભોજન કોલાબા થી કલ્યાણ, મલાડ થી માથેરાન,વાલકેશ્વર થી વિરાર, ચુનાભટ્ટી થી ચિપલોન પહોંચાડવા આવ્યું છે.
ગ્રામવિકાસ :
ગામડાંઓના ખરા વિકાસ માટે ત્યાં ગૌચર, તળાવ દેશી વૃક્ષોનું સંવર્ધન અનિવાર્ય છે. આપણે માનીએ છીએ કે ગૌચર દબાણમાં ગયાં. હકીકતમાં ઘણાં ગૌચર બચેલાં છે. ગૌચરોને બાવળમુક્ત કરી ત્યાં ઘાસ વાવવામાં આવે તો અબોલ જીવોને શાતા પહોંચે. ગામનાં નાળાં, તળાવ, કૂવા ચોખ્ખાં કરીને વરસાદના પાણીનો સંગ્રહ કરાય તો ખેતીકામને ફાયદો થાય. આવાં કાર્યો માટે છે ગ્રામ દત્તક યોજના. એક દત્તક ગામમાં એક વરસ કાર્ય ચાલશે. ગામના પશુપાલકો અને ખેડૂતો પણ ડીઝલ આપીને જોડાઈ શકે. યોજનાથી ગામ નંદનવન બનશે.
દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ:
પક્ષીઓનું ચણ એટલે વૃક્ષોનાં ફળ. વટેમાર્ગુઓને છાંયડો પણ મળે. આપણે સર્વત્ર દેશી વૃક્ષો વાવીએ. વડ, પીપળો, વાવેલાં વૃક્ષોના જતનની સુનિશ્ચિતતા આંબો, આંબલી, લીમડો, હરડે, બહેડા, ગ્રામજનોના સહયોગમાં પાંજરાથી કરીશું. સમી, બિલીપત્ર, ઔદુંબર, જાંબુ, આંબળા, કદંબ, કરંજ, અર્જુન અને બકુલ તેનાથી પર્યાવરણ સુધરે, વરસાદ પણ સારો થાય છે. તેથી આવા દેશી વૃક્ષોનું વાવેતર સમસ્ત મહાજન દ્વારા કરવામાં આવે છે. હાલમાં જ 'આપણું ગામ, ગોકુળ ગામ'' યોજના અંતર્ગત ડીસના નેંસડા જુના ખાતે સદભાવના વૃધ્ધાશ્રમ અને જુના નેંસડા જૈન સંઘના સંયુકત ઉપક્રમે જુદી જુદી જાતના ૧૬૦૦ જેટલા વૃક્ષનું ટી–ગાર્ડ સાથે વાવેતર કરવામાં આવ્યું હતું.
પરિવાર ભક્તિ :
નાનાં નાનાં ગામડાંઓમાં સામાન્ય પરિવારો રહે છે. આવકના સ્ત્રોત ઓછા છે. આવા પરિવારોને રૂ. ૮,૫૦૦નું ૧૫૦ કિલો અનાજ ઘેરબેઠા પહોંચાડવાનો પ્રયાસ જારી છે. લગભગ ૨,૦૦૦ પરિવારો સુધી પહોંચી શકાયું છે. હજી પણ ગામેગામ પહોંચીને પરિવાર ભક્તિ કરવાની છે. આપશ્રી પણ યથાશક્તિ લાભ લઈને પુણ્ય અર્જિત કરશો.
શિક્ષણ :
આર્થિક મૂંઝવણ ધરાવતા પરિવારો બાળકોને શિક્ષણ અપાવવા વિશે પણ ચિંતિત હોય છે. આવા પરિવારનાં બાળકોને વાર્ષિક શિક્ષણ સહાય તરીકે રૂ. ૧૦,૦૦૦ની મદદ કરી શકાય. લગભગ ૨,૦૦૦ બાળકોની શિક્ષણસેવા કરવાની ભાવના છે.
અનાથ બાળકો માટે હોસ્ટેલ તથા વૃદ્ધાશ્રમનો વિકાસ :
“સમસ્ત મહાજન” પાસે વૃદ્ધાવસ્થાને અપગ્રેડ કરવાની વિગતોની વ્યૂહરચના છે. તેમજ સમસ્ત મહાજન દ્વારા અનાથ બાળકો માટે ઘરો અને છાત્રાલયોની પણ સુવિધા પૂરી પાડવામાં આવે છે. હાલમાં 101 વૃદ્ધાશ્રમોમાં સેવા સમસ્ત મહાજન દ્વારા આપવામાં આવે છે.
વર્તમાન પ્રવૃત્તિઓ :
એનિમલ વેલ્ફેર (જીવદયા)
પર્યાવરણ સંરક્ષણ
દેશી વૃક્ષોનું વૃક્ષારોપણ
ભોજન રથ
જીવદયા રથ
ગ્રામ વિકાસ
તળાવ / ચેકડેમનું નવીનીકરણ
શૈક્ષણિક સહાય
કુદરતી આફતો દરમ્યાન રાહત કામગીરી
કાઉ પ્લાન સમસ્ત મહાજન દ્વારા વર્ષમાં ૮ વખત દેશના વિવિધ રાજ્યોમાં ગૌશાળા-પાંજરાપોળોનાં સંચાલકો માટે પ્રવાસી તેમજ નિવાસી સંમેલનનું પણ આયોજન થતું હોય છે. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક-સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરવમાં આવે છે.
ગિરીશભાઈ શાહની સાથે હાથ-પગ મિલાવીને જીવદયા શ્રેષ્ઠીઓ દેવેન્દ્રભાઈ જૈન, પરેશભાઈ શાહ, નૂતનબેન દેસાઈ, ગિરીશભાઈ સત્રા, અશોકભાઈ શાહ, હીરાલાલ જૈન, રવિભાઈ જૈન સહિતનાં દેશભરમાં ફેલાયેલ અનેકો સેવાભાવીઓ સમસ્ત મહાજનની સેવાભાવી પ્રવૃતિઓમાં તન, મન, ધનથી સહભાગી થઈ રહ્યા છે.
ભારત સરકારનાં એનીમલ વેલ્ફેર બોર્ડનાં મેમ્બર તેમજ સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહનાં રાજકોટમાં આગમન સમયે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારનાં પશુ પાલન વિભાગનાં સલાહકાર મિત્તલ ખેતાણી, સમસ્ત મહાજનનાં કુમારપાળ શાહ, રમેશભાઈ ઠક્કર, ધીરેન્દ્રભાઈ કાનાબાર, પ્રતિક સંઘાણી, વીરાભાઈ હુંબલ
સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમસ્ત મહાજન રાજકોટ, મુંબઈ, સુરત, અહમદાવાદ, વડોદરા વિસ્તારોમાં પોતાનો કાર્યાલય પણ ધરાવે છે. મુંબઈ : ૩૦૭,રાજશીલા બિલ્ડીંગ,૫૯, જે.એસ.એસ.રોડ,ચીરાબજાર, મુંબઈ-૨, અમદાવાદ : ૪,સાનિધ્ય બિલ્ડીંગ,સંન્યાસ આશ્રમ સામે, આશ્રમ રોડ, અમદાવાદ-૯ ,વડોદરા : તુલીપ હાઉસ,હરિભક્તિ એક્સટેન્શન, રેસ કોર્સ,વડોદરા, સુરત : ૧૦૪,પંચરત્ન એપાર્ટમેન્ટ,અઠવાલાઈન્સ,સુરત-૧. મોબાઈલ નંબર : ગિરીશભાઈ શાહ – <a href="tel:9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976">9820020976. ફેસબુક

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.