વિસાવદર પોલીસ દ્વારા નિર્મિત “વિશ્વનાથ મહાદેવ મંદિર” ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ભવ્ય લોક ડાયરો
વિસાવદર પોલીસ દ્વારા નિર્મિત "વિસાવદર પોલીસ લાઈન મા નવનિર્મિત વિશ્વનાથ મહાદેવ મંદિર" ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા ભવ્ય લોક ડાયરો
આથી વિસાવદર શહેર તથા વિસાવદર તાલુકાની તમામ ધર્મ પ્રેમી જનતાને જણાવવાનું કે વિસાવદર પોલીસ દ્વારા પોલીસ લાઈન વિસાવદરમાં નવનિર્મિત થયેલ વિશ્વનાથ મહાદેવ મંદિરની આગામી તારીખ ૨૪,૨૫ અને ૨૬/૦૨/૨૦૨૫ ના રોજ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા તારીખ ૨૬/૦૨/૨૦૨૫ ને શિવરાત્રીના રોજ રાત્રે ૦૯/૦૦ વાગ્યે જીતુભાઇ દ્વારકાવાળા તથા રાજુભાઈ ભટ્ટ ની ટીમ દ્વારા ભવ્ય લોક ડાયરા નું આયોજન કરેલ છે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તથા લોક ડાયરામાં પધારવા વિસાવદર પોલીસ પરિવાર દ્વારા આપ વિસાવદર ના નગર જનો તેમજ ગ્રામ્ય ની જનતાને સર્વેને હૃદય પૂર્વક આમંત્રણ પાઠવવામાં આવે છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
