મુખ્યમંત્રી 26 માર્ચે રાજકોટની મુલાકાતે - At This Time

મુખ્યમંત્રી 26 માર્ચે રાજકોટની મુલાકાતે


ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 26 માર્ચે રાજકોટની મુલાકાતે આવશે, મનપા અને રૂડાનાં રૂપિયા 600 કરોડના નવા પ્રોજેક્ટસ, વિકાસ કામોના ભૂમિપૂજન અને લોકાર્પણ મુખ્યમંત્રીનાં હસ્તે કરાશે


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image