જસદણ કેજી કે ડાયમંડ પ્રાલીના સંચાલક નીરજકુમાર શર્માજી નો આજે જન્મદિન શુભેચ્છાઓનો ધોધ - At This Time

જસદણ કેજી કે ડાયમંડ પ્રાલીના સંચાલક નીરજકુમાર શર્માજી નો આજે જન્મદિન શુભેચ્છાઓનો ધોધ


નરૅશ ચૉહલીયા જસદણ
જસદણ વિછીયા શહેર પંથકના હજારો રત્ન કલાકારોને રોજેરોટી પૂરી પાડતા કોઠારી ડાયમંડ કે,જી,કે ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સંચાલક તેમજ અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા નીરજકુમાર શર્માજી નો આજૅ જન્મદિવસ હોવાથી જસદણ ડાયમંડ એસોસિએશન જસદણ ડાયમંડ માર્કેટ એસોસિએશન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ જીઆઇડીસી એસોસિયેશન રાજકીય સામાજિક શૈક્ષણિક વેદકીય જૅવી વિવિધ સંસ્થાઓના આગેવાનો તેમજ હજારો રત્ન કલાકારો દ્વારા નીરજ કુમાર શર્માજી ના મોબાઈલ નંબર 93760 09590 ઉપર સવારથી જ શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.