મોળીલા સીમ શાળાની વિદ્યાર્થિનીનો બ્રોડ જંપમાં રાજ્ય કક્ષાએ ડંકો
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત રાજ્ય કક્ષાની અંડર 11એથ્લેટિક્સ સ્પર્ધામાં વડોદરા ખાતે 3000 જેટલાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.જેમાં મોઢુકા ગામની મોળીલા સીમ શાળાની વિદ્યાર્થીની તાવિયા નેહા પ્રવિણભાઈએ સ્ટેન્ડિંગ બ્રોડ જંપમા સુંદર પ્રદર્શન કરતાં સમગ્ર રાજ્યમાં છઠ્ઠા ક્રમે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમને ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
9726816057
આ પ્રકારના તમામ સમાચાર માટેે
