વડનગર હાટકેશ્વર મહાદેવ ની પાસે નવીન ગટર વ્યવસ્થા ફેલ તેવું પ્રજાજનો મુખે ચર્ચા
વડનગર હાટકેશ્વર મહાદેવ ની પાસે નવીન ગટર વ્યવસ્થા ફેલ તેવું પ્રજાજનો મુખે ચર્ચા
વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરે ની પાસે આવેલી જુની ગટર વ્યવસ્થા છે તે બહુ મજબૂત છે . તો તે પણ ગટર ચાલુ રાખવા ની પ્રજાજનો મુખે થી સાંભળવા મળ્યું છે. આ જુની ગટર વ્યવસ્થા ખૂબ સારી છે. પરંતુ નવી ગટર વ્યવસ્થા સાંકળી અને લેવલ પણ નથી અને વડનગર ની વિકાસ ની વાતો મોટી મોટી કરે છે. જુનું અને મજબૂત હોવા છતાં તેનો ઉપયોગ કરશે કે નહીં તે જોવા નું રહ્યું .!! એક કહેવત છે" નેવા ના પાણી મોભારે ના ચાઢે" એવી જ હાલત વડનગર હાટકેશ્વર મહાદેવ ના બાજુ માં આવેલી ગટર વ્યવસ્થા ની વાત છે તો શું જુની ગટર વ્યવસ્થા છે તેનો ઉપયોગ થાય તેવું પ્રજાજનો ઈચ્છે છે. નદીઓળ દરવાજા ને નુકશાન થશે તો જવાબદારી કોની રહેશે છે.??
આ પ્રકારના તમામ સમાચાર માટેે
