અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતી વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. જેની જાણ અસારવા વિધાયક દર્શનાબેન વાઘેલાને થતા વહેલી સવારે ખોખરા ખાતે જયંતિ વકિલની ઘટનાસ્થળે પહોચી સ્થાનિકો સાથે વાતચીત કરી. - At This Time

અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતી વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. જેની જાણ અસારવા વિધાયક દર્શનાબેન વાઘેલાને થતા વહેલી સવારે ખોખરા ખાતે જયંતિ વકિલની ઘટનાસ્થળે પહોચી સ્થાનિકો સાથે વાતચીત કરી.


અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતી વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજિક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. જેની જાણ અસારવા વિધાયક દર્શનાબેન વાઘેલાને થતા વહેલી સવારે ખોખરા ખાતે જયંતિ વકિલની ઘટનાસ્થળે પહોચી સ્થાનિકો સાથે વાતચીત કરી. આ વાત ખુબ જ નીંદનીય અને ખુબજ દુઃખદ ઘટના છે,જે પણ અસામાજિક તત્વો હશે તેના પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.તેવી અહીના સ્થાનિક લોકોને હયાધારણા આપી હતી અને વેલી તકે અસામાજિક તત્ત્વોને પકડી કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું કહ્યું હતું
આ સ્થળ મુલાકાત દરમિયાન અમદાવાદ પશ્ચિમ લોકસભા ના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા,ધારાસભ્ય શ્રી અમૂલભાઇ ભટ્ટ,શ્રી હસમુખભાઈ પટેલ,સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ,સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.... દિનેશ સોલંકી અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.