વનમંત્રીને  ઔષધિય વનસ્પતિઓની ભેટ આપવામા આવી - At This Time

વનમંત્રીને  ઔષધિય વનસ્પતિઓની ભેટ આપવામા આવી


સુપ્રસિધ્ધ તીર્થધામ શામળાજી મુકામે આવેલા ગુજરાત રાજ્ય વનવિભાગના કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાને માનવજીવનના સ્વાસ્થ્ય માટે અમુલ્ય ગુણકારી ઔષધિય વનસ્પતિ આંબળા ફળોની વનમંડળી માલપુર દ્વારા ભેટ અપાઈ હતી. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ભિખુસિંહ પરમાર, ધારાસભ્ય પી.સી.બરંડા, ધવલસિંહ ઝાલા, શામળાજી વિષ્ણુ મંદિરના સમગ્ર ટ્રસ્ટીગણ, ડી.એફ.ઓ. એસ.એમ.ડામોર, વનમંડળીના વિશાલભાઈ ગોર, પયૉવરણ ટીમના ગજેન્દ્રસિંહ રાઠોડ, વનપંડીત દિનેશચન્દ્ર ઉપાધ્યાય શુભ ઘડીના સાક્ષી બન્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image