વિજાપુર ના ગુંછળી માં રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સ્વરછ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના વિજાપુર ના ગુંછળી ગામમાં શ્રી રામેશ્વરી મહાદેવ ટ્રસ્ટ ગુંછળી ગામના વતની એવા 200થી વધારે ભાઈઓ અને બહેનો સ્વરછ ગામ સ્વચ્છ ભારત મશીન અંતર્ગત ગામમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજીને ભારત સરકારના સ્વચ્છતા મશીનને આગળ વધારવા માટે એક સહયાજીત પ્રયત્ન કર્યો હતો આ અભિયાન દરમિયાન ગામના લોકોએ સંકલ્પ લીધો કે તેમનું ગામ હેમેશા સ્વચ્છ અને સુંદર રહેશે આ સંકલ્પને પૂર્ણ કરવા માટે અમે સારો સહયોગ આપ્યો હતો અને લોકોએ ગામના વિવિધ વિસ્તારોમાંથી કુંડો કચરો વધારાનું ઘાસ અને અન્ય દૂર કરીને સ્વરછ માટે શ્રમહાન આપ્યું હતું નાના બાળકોથી લઇને વૃદ્ધો સુધીના લોકો સભાગીદાર થયા હતા જે એકતા નું અને સામાજિક સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ થયું હતું ગામના સરપંચ શ્રી આશાબેન રમેશભાઈ પ્રજાપતિ ને જણાવ્યું હતું કે આ ગામ પંચાયત ને કોઈ પણ પ્રકારની લેવડદેવડ નથી અને ત્યારે ગામ ના લોકો થી સ્વરછ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામજનો પણ સવારે થી સફાઇ સ્વચ્છતા કરી રહ્યા હતા ત્યારે તેમણે આ પ્રસંગે ગામ ના સરપંચ શ્રી આશાબેન પ્રજાપતિ હાજરી આપીને સ્વરછ માટે માર્ગદર્શન આપ્યું હતું
રિપોર્ટર. મુકેશ પ્રજાપતિ વિજાપુર
મો 9998240170
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.