અ ,મયૂ,કો, ન ની લાપરવાહી હોર્ડિંગ રાહ જોઈ રહ્યું હતું રાહદારીના જીવ લેવાનું સદનસીબે પાર્ક કરેલી કારે ત્રણ ના જીવ બચાવ્યા. - At This Time

અ ,મયૂ,કો, ન ની લાપરવાહી હોર્ડિંગ રાહ જોઈ રહ્યું હતું રાહદારીના જીવ લેવાનું સદનસીબે પાર્ક કરેલી કારે ત્રણ ના જીવ બચાવ્યા.


અમદાવાદ ના કાંકરિયા મણિનગર માર્ગ પર ના ઈચ્છાબેન ની વાડી પાસે ના AMC ના વિશાળ લોખંડ ના સ્ટ્રક્ચર વાળુ હોર્ડિંગ ધરાશયી થવાની બની ઘટના

CTM ના તુલસી બંગ્લોઝ માં રહેતી ૩૮ વર્ષની મહિલા તેના ૧૦ વર્ષ ના બાળક અને ૬ વર્ષ ના ભત્રીજા સાથે કાંકરિયા ની સહેલગાહે જઈ રહ્યા હતા તે સમયે આ હોર્ડિંગ ધરાશયી થતા ચાલુ એકટિવા પર પડતા આ દબાયા હતા

એક નું માથુ ફાટતા તેમજ બાળક ને તેમજ માતા ને અનેક મલેટીપલ ફેકચર થતા તેઓ ને રાત્રે રાહદારીઓ અને પસાર થતા વાહનચાલકો એ બચાવી ને ૧૦૮ મા LG હોસ્પિટલ માં ખસેડાયા હતા જ્યાં તેઓ ને ગંભીર ઈજા ઓ થતા ઓબજરવેશન મા રખાયા

પરિવારજનો ઓ એ AMC કંટ્રોલ મા આ અંગે ની જાણ કરી તો દક્ષિણ ઝોન માં જઈ ને ફરિયાદ નોંધાવવા ની વાત કહ્યી ને હાથ અધ્ધર કર્યા શહેર માં અનેક જગ્યા એ આવા હોર્ડિંગ અને સાઈન બોર્ડ ગરકાવ થવા ના અનેક બનાવો બની ચુકયા હોવા છતા સમયાંતરે આવા હોર્ડિંગ અને સાઈન બોર્ડ ના આકસ્મિક સુપરવિઝન ના થવાના લીધે આવી વધુ એક ઘટના કાંકરિયા મણિનગર માર્ગ પર ગત રોજ ઘટી હતી

AMC દ્વારા શહેર ભર માં લગાવવામાં આવેલા જાહેર ખબર ના બોર્ડ મોત ના બોર્ડ બની શકે તેમ

એજન્સીઓ સાથે અધિકારીઓ ના મેળાપીપણા ના કારણે ગમે ત્યાં ખડકાય છે જાયન્ટ હોર્ડિંગ

AMC અને એજન્સી દ્વારા રસ્તા વચ્ચો વચ્ચ ખડકાય છે જાયન્ટ હોર્ડિંગ

રસ્તા વચ્ચોવચ ખડકાયેલા હોર્ડિંગ થી કોઈ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ

કોની પરવાનગીથી રસ્તા વચ્ચોવચ હોર્ડિંગ લગાવવાની નવી પેટર્ન શરૂ કરી પરવાનગી અપાઈ રહી છે.

રસ્તા વચ્ચેના જાયન્ટ હોર્ડિંગ ગમે ત્યારે બની શકે છે મોતના હોર્ડિંગ

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image