ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ફુલકા આરોગ્ય કેન્દ્ર નેજા હેઠળ પોલ્યોની કામગીરી પુર જોશમાં પોલિયો મુક્ત ભારત જનજાગૃતિ કાર્યક્રમ - At This Time

ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ફુલકા આરોગ્ય કેન્દ્ર નેજા હેઠળ પોલ્યોની કામગીરી પુર જોશમાં પોલિયો મુક્ત ભારત જનજાગૃતિ કાર્યક્રમ


તા:10 ગીર સોમનાથ જિલ્લાનાં ગીર ગઢડા તાલુકાનાં ફુલકા આરોગ્ય નેજા હેઠળ ગ્રામ્ય વિસ્તારનાં દરેક આંગણવાડી કેન્દ્ર તેમજ આરોગ્ય કેન્દ્ર ઉપર આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આદેશ મુજબ તારીખ 10/11/12 ત્રણ દિવસ સતત પોલિયોની કામગીરી પૂરજોશમાં કરવામાં આવશે એવી માહિતી ફુલકા આરોગ્યનાં નેજા હેઠળનાં કર્મચારી સુપરવાઇઝર બાંભણીયા ભરતભાઈએ આપી હતી જ્યારે આ સંકલ્પ સાથે હજુ પણ અનેક દેશોમાં પોલિયો નાબૂદ થયો નથી જેમનાં અનુસંધાને ફરી આ પોલિયો ભારતમાં નાં ફેલાઇ એમની તકેદારી રાખવામાં આવે અને આપણું બાળક પોલિયોગ્રસ્ત નાં બને એમની કાળજી લઈએ અને આ સંકલ્પમાં જોડાઈએ સંકલ્પ કરીયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ ગાઈડ લાઈન જારી રાખીને આજે દરેક તાલુકા જિલ્લા ગામડાઓમાં આવાં દરેક બાળકોને બે ટીપાં પોલિયો પીવડાવીએ જાગૃત બનીએ અને આવી કામગીરીમાં જોડાઈને આપણાં બાળકો નેં પોલિયો રસી કરણ અચુક કરાવીએ

આજ હજું પણ આપણો ભારત દેશ પોલિયો મુક્ત દેશ બને એવા સંકલ્પ સાથે જોડાવાની તેમજ આપનાં યોગદાનની પણ જરૂર હોય ત્યારે ચાલો તારીખ 10/11/12 આ ત્રણ દિવસ આપણાં બાળકોને પોલિયો નાં બે ટીપાં પીવડાવી આવાં બાળકને પોલિયો મુક્ત કરીએ એવાં સંકલ્પ સાથે જોડાવા પણ વિનંતી કરવામાં આવી હતી આપનાં ગુજરાતનાં મુખ્યમંત્રી જ્યારે હતાં ત્યારથી આ સંકલ્પ કર્યો હતો એવાં આજનાં ભારત દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સંકલ્પ ને સાર્થક કરી અને પોલિયો મુક્ત ભારતની કામગીરીમાં જોડાઈને આપણે સહું સંકલ્પ કરીએ એવી આરોગ્ય નાં કર્મચારી એ વિનંતી પણ કરી હતી જેમાં આ કામગીરીમાં તમામ આરોગ્ય કર્મચારી આંગણવાડી કાર્યકર આરોગ્યમાં કામ કરતાં આશા વર્કરોની આ કામગીરીમાં હાજરી જોવાં મળી હતી

પ્રેસ રિપોર્ટર ડી.કે વાળા ગીર ગઢડા ગીર સોમનાથ8780138711


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.