બનાસકાંઠા દાંતાનું રસલપૂર ગામ બન્યું લંપી ગ્રસ્ત..
દાંતા બ્રેકિંગ...
બનાસકાંઠા દાંતાનું રસલપૂર ગામ બન્યું લંપી ગ્રસ્ત..
દરરોજ પાંચેક ગાયોનું મોત છતાં તંત્ર હજી સુધી છે મૌન...રસલપુર ગામના લોકોના આક્ષેપ આજ દિન સુધી કોઈ જ પ્રકારની ગાયોને સારવાર કરવામાં આવી નથી...રસલપુર ગામમાં ન તો કોઈ ગાય ને રસી આપવામાં આવી કે ન કોઈ દવાનો છંટકાવ કરવામાં આવ્યો...આજ સુધી 35 થી 40 ગાયોના મોત રસલપુર ગામમાં લંપીના લીધે નિપજ્યા...પશુ ડોક્ટરો અને પશુ વિભાગની ઢીલી નીતિ હજુ પણ રસલપુર ગામમાં ગાયોના મોત થવાની ભયભીતી...સ્થાનિક લોકોના આક્ષેપ તંત્ર દ્વારા અમને કોઈ જ પ્રકારની સહાય આપવામાં આવી નથી...તંત્ર અને સરકાર દ્વારા જો રસીકરણ કે દવાનો છટકાવ કરાવાતો હોય તો અમારા રસલપુર ગામમાં પણ આવી પ્રક્રિયા હાથ ધરાએ તેવી ગામ લોકોની માંગ...બનાસકાંઠા જિલ્લા સહિત ગુજરાત અને અનેક રાજ્યોમાં લંપીનો કહેર યથાવત...દાંતા તાલુકાના રસલપુરમાં પણ લંપી વાયરસ એ હાહાકાર મચાવ્યો...
અહેવાલ નીલેશ શ્રીમાળી દાંતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.