મહીસાગર : જીલ્લા માં નલ સે જળ ના કૌભાંડ નો મામલો
મહીસાગર : જીલ્લા માં નલ સે જળ ના કૌભાંડ નો મામલો
વાસમો દ્વારા કાર્યવાહી ના ભાગ રૂપે કામ કરનાર એજન્સીઓ ને બાન માં લઇ આદેશ કરતા પિટિશન કરાઈ
જીલ્લા માં નલ સે જળ માં કામ ની અનિયમતા ને ધ્યાન માં લઇ 27 એજન્સીઓ ને ડી બાર કરવાનો મામલો
વાસમો દ્વારા ડી બાર કરનાર 27 એજન્સી ને મળી રાહત
ડી બાર કરવામાં આવેલ એજન્સીઓ ના ઓડર રદ કરવા આદેશ કરવામાં આવ્યા
હાઇકોર્ટ માં પિટિશન કરતા ડી બાર ના આદેશ રદ કરવા હુકમ
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.