પોરબંદરના ગાયિકા કેન્યામાં રેલાવશે સૂર
પોરબંદરના જાણીતા
સિંગર હેતલબેન થાનકી વિદેશ યાત્રાએ કેન્યા જઈ રહ્યા છે, તારીખ ૨૬ -૪- ૨૦૨૫ ના રોજ રૂક્ષ્મણી વિવાહ દરમિયાન ભવ્ય લગ્ન ગીત અને ૨૬ -૪-૨૦૨૫ના રોજ રાત્રે ભવ્ય રાસ-ગરબાનું રાવલ પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, આ ક્ષણે હેતલબેન થાનકી, જયદીપભાઈ સોની, અને જીતુભાઈ બગડા , વિદેશની ધરતી ઉપર - રંગ જમાવશે, કથાના વકતા મયુરભાઈ શાસ્ત્રીજી મુંબઈવાળા છે, હેતલબેન થાનકી એ આ પહેલા પણ દુબઈ, કંપાલા, દારએસલામ, કેન્યા એમ વિવિધ ટુર કરેલી છે,તો આ ટુર બદલ તેમને શુભેચ્છા પાઠવવામાં આવી છે.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
