અમથાણી બસ સ્ટેન્ડ પાછળ યુવકની લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના અમથાણી ગામે આવેલ બસ સ્ટેન્ડની પાછળ યુવકનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.જયારે બસ સ્ટેન્ડ પાછળ મૃતદેહ હોવાની જાણ થતા આજુબાજુ ગામના લોકટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા.યુવકની હત્યા કે આત્મ હત્યા ....?? જ્યારે મૃતદેહ હોવાની જાણ થતાં કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
