ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના માનનીય એવા શ્રી ગૌતમભાઈ ગેડિયા ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા ના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા - At This Time

ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ ના માનનીય એવા શ્રી ગૌતમભાઈ ગેડિયા ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા ના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવ્યા


તા:-૧૭/૧૧/૨૦૨૨
અમદાવાદ

ગરો બ્રાહ્મણ સમાજ ના લોકલાડીયા અને
યશસ્વી અને નીડર હમેશા સમાજ ની હિત માટે અડીખમ રહેનાર એવા ગુરુ બ્રાહ્મણ સમાજ તેમજ ભારતીય જનતા પાર્ટી ના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા ના એક નાનકડા એવા ગામમાં થી આવતા પક્ષ ના સક્રિય આગેવાન જેવો ધાંગધ્રા થી લઈ આજે આખા ગુજરાત માં ટુક સમય માં એકાગવી ઓળખ ઉભી કરનાર એવા શ્રી ગૌતમભાઈ ગેડિયા ને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચા ના પ્રમુખ પદે નિમણૂકી કરવામાં આવી હાલ

ગૌતમભાઈ ગેડીયા ભારતીય જનતા પાર્ટી માં પ્રદેશ અનુસુચિત જાતિ માં મહામંત્રી તરીકે સેવા આપતા હતા જેવો ની કાર્ય શક્તિ જોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ખૂબ મોટું પદ આપવા માં આવ્યું જેની ગુરુ બ્રાહ્મણ સમાજ હર્ષ ની લાગણી અનુભવી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા નું દુદાપૂર ગામ ના વતની છે અને ગુજરાત ગરો બ્રાહ્મણ ના પેહલા એવા વ્યક્તિ છે જેવો ને કોઈ રાજકીય પક્ષ માં આવડુ મોટુ સ્થાન મળ્યું હોઈ સમાજ માટે તો અડીખમ જે ગૌતમભાઈ પણ અન્ય સમાજ ને પણ ખૂબ મદદરૂપ બન્યા છે
ગૌતમભાઈ ગેડિયા જેવો અંત્યોદય નિગમ માં ચેરમેન તરીકે પણ સેવા આપી ચુક્યા છે નાના કાર્યકર થી આજે ગૌતમભાઈ ગેડિયા ને ગુજરાત પ્રદેસ માં રાજ્ય કક્ષાએ કામગીરી સોંપવામાં આવી બદલ ગૌતમભાઈ ગેડિયા ને ખૂબ ખૂબ અભિનંદન

રિપોર્ટ:-દિપકભાઈ જી ધામેલ
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.