લુણાવાડા નગરમાં કોનોકાર્પસ વૃક્ષોનું જંગલ પર્યાવરણ સાથે સ્વાસ્થ્ય માટે જોખમી
મહીસાગર જીલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ વડા ની કચેરી, સ્ટેટ માર્ગ અને મકાન કચેરી, સહિત અનેક ખાનગી શાળાઓ તેમજ ખાનગી પ્લોટોમા હવે કોનોકાર્પસ વૃક્ષનું સામ્રાજ્ય વધી રહ્યુ છે. ત્યારે કોનોકાર્પસ વૃક્ષ પર્યાવારણની ઘોર ખોદશે તેવો મત પર્યાવરણવાદીઓ વ્યકત કરી રહ્યા છે. આ વૃક્ષોની સંરક્ષણ માટે કોઇજ તસ્દી લેવી પડતી નથી તે ઓછા પાણીથી ઉગતુ પરંતુ જમીનમાંથી ભુગર્ભજળ વધુમા વધુ શોષણ કરતુ હોવાથી આ વૃક્ષ શહેર માટે એક લાલબતી સમાન છે.પરંતુ લુણાવાડા નગર પાલિકા સહિત વહીવટી તંત્ર દ્વારા આ વૃક્ષો નું વધુ ને વધુ જતન કેમ કરવામાં આવી રહ્યુ હોવાથી પર્યવારણવાદી અને પર્યાવરણ પ્રેમીઓમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોનોકાર્પસ વૃક્ષ મુળ ઇસ્ટર્ન આફ્રિકાના દરિયાઇ વિસ્તારનુ છે. આ વિદેશી વૃક્ષના પાંદડા પ્રાણીઓ ખાતા પણ નથી. આથી તેનુ રક્ષણ કરવાની જવાબદારી રહેતી નથી. જયારે તે ઓછા પાણી થી તે ઉગે છે.મહીસાગર જીલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ વડા ની કચેરી, સ્ટેટ માર્ગ અને મકાન કચેરી, સહિત અનેક ખાનગી શાળાઓ તેમજ ખાનગી પ્લોટોમા હવે કોનોકાર્પસ વૃક્ષનું સામ્રાજ્ય વધી રહ્યુ છે. ત્યારે કોનોકાર્પસ વૃક્ષ પર્યાવારણની ઘોર ખોદશે તેવો મત પર્યાવરણવાદીઓ વ્યકત કરી રહ્યા છે. આ વૃક્ષોની સંરક્ષણ માટે કોઇજ તસ્દી લેવી પડતી નથી તે ઓછા પાણીથી ઉગતુ પરંતુ જમીનમાંથી ભુગર્ભજળ વધુમા વધુ શોષણ કરતુ હોવાથી આ વૃક્ષ શહેર માટે એક લાલબતી સમાન છે.પરંતુ લુણાવાડા નગર પાલિકા સહિત વહીવટી તંત્ર દ્વારા આ વૃક્ષો નું વધુ ને વધુ જતન કેમ કરવામાં આવી રહ્યુ હોવાથી પર્યવારણવાદી અને પર્યાવરણ પ્રેમીઓમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. કોનોકાર્પસ વૃક્ષ મુળ ઇસ્ટર્ન આફ્રિકાના દરિયાઇ વિસ્તારનુ છે. આ વિદેશી વૃક્ષના પાંદડા પ્રાણીઓ ખાતા પણ નથી. આથી તેનુ રક્ષણ કરવાની જવાબદારી રહેતી નથી. જયારે તે ઓછા પાણી થી તે ઉગે છે.પરંતુ ગંભીર વાત એ છે કે તે જમીનમાંથી 1 લાખ લિટર થી વધુ પાણી ચુસી રહ્યા છે. કોનોકાર્પસ વધુ પાણી શોષે છે. જયારે એક અંદાજ મુજબ 150 ફુટ ઊંડાણમાં પાણી શોષી લે છે ત્યારે આવનાર સમયમા લુણાવાડા નગર માં વધુ ને વધુ કોનોકાર્પસનો ઉછેર થશે તો આવનાર સમયમાં પાણીના તળ ભૂગર્ભ જળ પૂરા થઈ જશે.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.