મોરબી બ્રેકિંગ... ગત તા.૭ ડીસેમ્બરના રોજ હળવદમાં ગોડાઉનમાંથી ઝડપાયેલ ગેરકાયદેસર યુરિયા ખાતર નો મામલો... - At This Time

મોરબી બ્રેકિંગ… ગત તા.૭ ડીસેમ્બરના રોજ હળવદમાં ગોડાઉનમાંથી ઝડપાયેલ ગેરકાયદેસર યુરિયા ખાતર નો મામલો…


જે મામલે ખેતીવાડી નિયામક એ સેમ્પલ મોકલી તપાસ હાથ ધરી હતી...

સેમ્પલ રિપોર્ટમાં નીમ કોટેડ યુરિયા ખાતર હોવાનું ફલીત થતાં ગુનો નોંધાવાયો...

હળવદ ભાજપ આગેવાનના ભાઈ સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો...

ભાજપ આગેવાનનો ભાઈ અજય રાવલ,રાજસ્થાનના કવરરામ ડાઉરામ જાટ, કારૂભાઇ મુંધવા,ચેતન રાઠોડ,અને જયદીપ તારુંબિયા નામના ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો...

થોડા દિવસો પહેલા જ ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ સ્વીકાર્યું હતું છે કે ચીન થી ખાતર ન આવતા હાલ ખાતરની અછત છે ...

ત્યારે બીજી તરફ હળવદના ભાજપ આગેવાનના ભાઈના ગોડાઉનમાંથી ગેરકાયદેસર ૧૪૩૭ બેગ યુરિયા ખાતર મળી આવ્યું...

હળવદ પોલીસે રાષ્ટ્રીય ખાદ્ય અધિનિયમ તેમજ આવશ્યક ચીઝ વસ્તુઓ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી....

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image