અમદાવાદ નવ નાત વણીક સમાજ ના નવા વર્ષે નું આજે તારીખ ૦૪-૦૧-૨૦૨૫ ના રોજ આપણે એક ભવ્ય ગેટ ટુ ગેધર ગોઠવાયું રાખ્યું હતું.... - At This Time

અમદાવાદ નવ નાત વણીક સમાજ ના નવા વર્ષે નું આજે તારીખ ૦૪-૦૧-૨૦૨૫ ના રોજ આપણે એક ભવ્ય ગેટ ટુ ગેધર ગોઠવાયું રાખ્યું હતું….


અમદાવાદ નવ નાત વણીક સમાજ ના નવા વર્ષે નું આજે તારીખ ૦૪-૦૧-૨૦૨૫ ના રોજ આપણે એક ભવ્ય ગેટ ટુ ગેધર ગોઠવાયું રાખ્યું હતું....
*જેમાં આપણા કમિટી મેમ્બર્સ અને તેના ફેમિલી મેમ્બર્સ સાથે મળીને ડિનર નું આયોજન કરાયું*
આ સાથે નવનાત સમાજ ના નવા નવા કાર્યો તેમજ અમદાવાદ group ને આગળ કેવી રીતે વધારવું અને તેમાં વધારે માં વધારે મેમ્બર્સ કેવી રીતે જોડાય તેની ચર્ચા કરી...

*અમદાવાદ જિલ્લા ઇન્ચાર્જ પ્રકાશભાઇ ધંધુકિયા એ માર્ગદર્શન કર્યું અને અહીં ઉપસ્થિત દરેક મહાનુભાવ નો આભાર વ્યકત કર્યો* અને પ્રદેશ પ્રમુખ વિશાલભાઈ બગડીયા... તેમજ અમદાવાદ જીલ્લા મહિલા પ્રમુખ નો આભાર વ્યક્ત કરી ને
મહિલા સંગઠન મજબૂત કરવા રીધીબેન ધોળકીયા ને કાર્ય કરવા તેમને સ્પીચ આપવા વિનંતિ કરી

*તેમજ અમદાવાદ કમિટી ના જે જે કાર્યકરો તેમજ ગ્રુપ મેમ્બર્સ નો આભાર વ્યકત કરી ને છેલ્લે 🍨 આઇસક્રીમ મજા માણી ને બધા છુટા પડ્યા....*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.