શહેર સંગઠન દ્વારા વિધાનસભાના ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલા સાથે પરિચય બેઠક યોજાઇ
હિંમતનગર ઃ શહેર સંગઠન દ્વારા વિધાનસભાના ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલા સાથે પરિચય બેઠક યોજાઇ. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર, સી.સી. શેઠ, રશ્મિકાંતભાઈ પંડ્યા, સર્જનસિંહ જેતાવત, નીલાબેન પટેલ, સિધ્ધાર્થભાઈ પટેલ, અનીરૂધ્ધભાઈ સોરઠીયા, ગોપાલસિંહ રાઠોડ, જેઠાભાઈ પટેલ, ર્નિભયસિંહ રાઠોડ, હિરેનભાઈ ગોર, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, શહેર મહામંત્રી જયેશભાઈ પટેલ, બંટીભાઈ મહેતા, પાલિકા ઉપપ્રમુખ અમૃતભાઈ પુરોહિત, શહેર સંગઠનના હોદ્દેદારો અને પાલીકાના સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.