લુણાવાડા તાલુકા માં પાંચ ઇંચ વરસાદ બાદ ના દ્રશ્યો આવ્યા સામે.. - At This Time

લુણાવાડા તાલુકા માં પાંચ ઇંચ વરસાદ બાદ ના દ્રશ્યો આવ્યા સામે..


પહેલી જ વરસાદમાં રોડની ગુણવત્તા સામે ઉઠ્યા અનેક સવાલો ત્યારે અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટરનો લુલો બચાવ..
અનેક જગ્યાએ રોડ ધોવાતા કામગિરી ને લઈ સ્થાનિકો દ્વારા ઉઠાવ્યા સવાલો..
એક જ એજન્સી દ્વારા જુદી જુદી જગ્યાએ ત્રણ રોડ બનતા ત્રણે ત્રણ રોડ થયા ક્ષતિગ્રસ્ત..
નવા રોડ બનતી વખતે માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જવાબદાર અધિકારીના સુપરવિઝન સામે ઉઠ્યા અનેક સવાલ..


9825521069
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.