નિવૃત્ત આર્મી મેન નું સ્વાગત કરાયું
પોરબંદર ના પનોતા પુત્ર દિલીપભાઈ મોઢવાડીયા ભારતીય સેનામાં સુબેદાર તરીકે જુનિયર કમિશન ઓફિસર ની રેન્કમાં 28 વર્ષ પોતાની ફરજ બજાવ્યા બાદ માદરે વતન નિવૃત્ત થઈ આવ્યા ત્યારે માજી સૈનિક સંગઠન અને તેમના પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.