છત્રીસા મહાદેવમાં અમાસ નિમિત્તે પૂજાવિધિ યોજવામા આવી - At This Time

છત્રીસા મહાદેવમાં અમાસ નિમિત્તે પૂજાવિધિ યોજવામા આવી


હિંમતનગર તાલુકાના રૂપાલના તથા પાંચ ટર્મ સુધી ધારાસભ્ય પદે રહેલા સ્વ.લાલસિંહજી કે.રહેવર પરિવાર દ્વારા રૂપાલમાં આવેલ પ્રાચીન છત્રીસા મહાદેવે પવિત્ર શ્રાવણ માસની સોમવતી અમાસે યજ્ઞ અને પૂજન વિધિનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે સાંસદ, શોભનાબેન બારૈયા, ધારાસભ્ય વી.ડી.ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ, કનુભાઈ પટેલ, મહામંત્રી વિજયભાઈ પંડ્યા, પૂર્વ પ્રદેશ સોશિયલ મીડિયા ઇન્ચાર્જ સિદ્ધાર્થભાઈ પટેલ, એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ જયંતીભાઈ પટેલ, મંડલ પ્રમુખ હસમુખભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલા, મહેન્દ્રસિંહ બારૈયા, તાલુકા મહામંત્રી રાજેન્દ્રસિંહ પઢીયાર, ભંવરસિંહ ચૌહાણ, તાલુકા પ્રમુખ, હિતેશભાઈ પટેલ, યશવંતભાઈ પટેલ, એપીએમસી ડિરેક્ટર, ભોગીલાલ પટેલ, નારાયણભાઈ, ગણપતભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વ.લાલસિંહજી રહેવરના ધર્મપ્રેમી પરિવારના ભરતસિંહજી રહેવર સહિતના હાજર રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image