મધુવન પાંખી ચૌહાણ પરિવાર દ્વારા હવન-યજ્ઞ અને પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામા આવ્યું હતું
(રિપોર્ટ નિતીન ચૌહાણ)
મહુવા તાલુકાના નીચા કોટડા ગામે આધ્યાત્મિક અને ધાર્મિક માહોલ વચ્ચે મધુવન પાંખી ચૌહાણ પરિવાર દ્વારા હવન, યજ્ઞ તથા પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમમાં ગામના અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ચૌહાણ પરિવારની ધર્મભાવનાને બિરદાવી હતી. આયોજનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન-યજ્ઞ કરવામાં આવ્યો, જેમાં ચૌહાણ પરિવાર સહિત અનેક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. હવન પૂર્ણ થયા બાદ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું, જેમાં ભક્તિભાવથી દરેકે પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી
આ પ્રકારના તમામ સમાચાર માટેે
