મોડાસા માલપુર રોડ પર અકસ્માત બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત. - At This Time

મોડાસા માલપુર રોડ પર અકસ્માત બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત.


મોડાસા માલપુર રોડ પર વનમાળી ફાર્મ આગળ એક કારે બાઈકને પાછળ થી ટક્કર મારતાં બાઈક સવારે ચાલતા વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ.
કારની સ્પીડ વધું હોવાથી બાઈક ચાલક ને ટક્કર વાગતાં બાઈક કાબુ બહાર થતાં બાઈક ચાલક 50 ફૂટ દૂર ઘસડાયો. બાઈક સવારની પાછળ ની સીટ પર બેઠેલ વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ. કાર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી પલાયન. બાઈકને આગળ કે પાછળ નંબર પ્લેટ પણ નથી.એક સાઈડ રોડ નું કામ ચાલુ હોવાથી બીજી સાઈડે વાહનની અવરજવર વચ્ચે ગાફલાઈ પૂર્વક અને પૂર ઝડપે જતા વાહન ચાલકોને શું તંત્ર દ્વારા કોઈ શિખામણના પાઠ ભણાવવામાં આવશે કે કેમ?

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image