આણંદમાં બે યુવકોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યા
આણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખસોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના મુદ્દામાલની લૂંટ કરીને બંને ફરાર થયા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે દુષ્કર્મ બાબત ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા સફળતા પ્રlપ્ત કરી.
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.