ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો 4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો, પાટણથી 13 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નીકળ્યું
ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં લોકોએ ધ્રુજારી અનુભવી
પાટણ ,પાલનપુર, અંબાજી સહિતના એરિયામાં ભૂકંપનો આંચકો
અમદાવાદમાં અમુક વિસ્તારોમાં આંચકાનો અહેસાસ થયા ની રજૂઆત
4.2 ની તીવ્રતાનો આંચકો આવ્યો, પાટણથી 13 કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ નીકળ્યું
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.