મિત્રની વાડીએ ફરવા ગયેલા પરિવારના મકાનમાંથી 1.87 લાખની મતાની ચોરી - At This Time

મિત્રની વાડીએ ફરવા ગયેલા પરિવારના મકાનમાંથી 1.87 લાખની મતાની ચોરી


શહેરને ધમરોળતાં તસ્કરોએ દિવાળીના તહેવાર પર પણ બહાર ફરવા ગયેલા લોકોના બંધ મકાનને નિશાન બનાવ્યા હતા. રાજલક્ષ્મી સોસાયટીનો પરિવાર દિવાળીના તહેવાર પર પરિચિતની વાડીએ ગયો હતો ત્યારે તેમના બંધ મકાનમાં ખાબકી તસ્કરો રૂ.1.87 લાખનો દલ્લો ઉઠાવી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image