દામનગર – સુરત મિત્ર મંડળ દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શનાર્થી ઓ માટે પ્રસાદ ગાય માયે નિરણ પક્ષી ઓને ચણ નું આયોજન
દામનગર - સુરત મિત્ર મંડળ દ્વારા શ્રી ભુરખિયા હનુમાનજી ના દર્શનાર્થી ઓ માટે પ્રસાદ ગાય માયે નિરણ પક્ષી ઓને ચણ નું આયોજન
દામનગર હનુમાન જ્યંતી ના પાવન પર્વ એ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના પદયાત્રી દર્શનાર્થી ઓ માટે દામનગર - સુરત મિત્ર મંડળ આયોજિત અલ્પહાર સેવા સ્ટોલ ઉભા કરાશે
કાંતિભાઈ નાનુભાઈ નારોલા ની વાડી આગળ સુરત - દામનગર મિત્ર મંડળ સેવા સ્ટોલ ના યુવાનો દ્વારા અબોલ જીવો માટે નિરણ પક્ષી ઓ માટે ચણ પદયાત્રી ઓ માટે પોરા રૂપ અલ્પહાર વ્યવસ્થા કરાશે ગાય માતા ની નીરણ અને પક્ષી ઓની ચણ તથા યાત્રાળુઓ માટે પ્રસાદી નું આયોજન રાખેલ છે. તો ભાવિ ભકતોને પધારવા સંજયભાઈ જાડા દ્વારા અનુરોધ કરાયો છે યાત્રાળુઓ માટે પ્રસાદી નો પ્રારંભ શુક્રવાર, તા.૧૧/૪/૨૦૨પ ના રોજ રાત્રે ૧૦:૩૦ કલાકે થી શનિવાર, તા.૧૨/૪/૨૦૨૫ ના રોજ સાંજે ૪:૩૦ કલાક સુધી અવિરત સેવા અપાશે તેમ શ્રી સુરત-દામનગર મિત્ર મંડળ ની યાદી માં જણાવ્યું છે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
