બોટાદના મસ્તેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
દેવો નો દેવ એટલે મહાદેવના પવિત્ર મહા શિવરાત્રી પાવન દિવસે બોટાદ શહેર ના મસ્તરામજી મહારાજ ની જગ્યા માં બિરાજતા મસ્તેશ્વર મહાદેવ મંદિરે વહેલી સવાર થી જ શિવભક્તો ઉમટી પડ્યા હતા હર હર મહાદેવ ના નાદ મંદિર ગુંજી ઉઠ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે
