મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ - At This Time

મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ


મારામારીના અનેક ગુન્હામાં સંડોવાયેલ માથાભારે ઇસમને પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જેલ હવાલે કરતી બોટાદ જીલ્લા પોલીસ

લોકસભાની ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તેના ભાગ સ્વરૂપે મારામારીના ગુન્હાઓ કરવાની ટેવ વાળા માથાભારે ઇસમો વિરૂધ્ધ પાસાની કડક કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એ.એ.સૈયદ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડી નાઓ દ્વારા મારામારીના અનેક ગુન્હાઓમાં સંડોવાયેલ કિશોરભાઇ ઉર્ફે ગડો વિનુભાઈ જતાપરા ઉ.વ.૨૬ રહે.બોટાદ,ચકલાગેટ,રાંગળી શેરી,તા.જી.બોટાદ વાળા વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતા બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય સાહેબ નાઓએ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ કરતા બોટાદ એલ.સી.બી.ના ઇ/ચા પોલીસ ઇન્સપેક્ટર એસ.બી.સોલંકી તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા મજકુર કિશોરભાઇ ઉર્ફે ગડો વિનુભાઇ જતાપરા રહે.બોટાદ,ચકલાગેટ,રાંગળી શેરી.તા.જી.બોટાદ વાળાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી આરોપીને લાજપોર(સુરત)મધ્યસ્થ.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.