જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું………………….
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું......................
હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રામેશ્વર મંદિરની સામે તથા જલારામ મંદિરની સામે આવેલી સેવા વસ્તીમાં ગ્રુપના સભ્ય રહેવર રાજેશ્રીબાના સસરાની પુણ્યતિથિ નિમિત્તે આશરે 300 જેટલા બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં પ્રમુખશ્રી સોનલબેન મહેતા, મંત્રીશ્રી રાજેશ્રીબેન ત્રિવેદી, રોશનીબેન, અંકિતાબેન, કામિનીબેન, રિધ્ધીબેન, દીનાબેન, દક્ષાબેન, તન્વીબેન, ગીતાબેન, પ્રિયંકાબા, જીજ્ઞાબા, મંજુબેન, બીનાબેન, ફાલ્ગુનીબેન હાજર રહ્યા. આ ઉપરાંત મોતીપુરા વિસ્તારમાં શ્રી સવજીભાઈ ભાટી અને શ્રીમતી અરુણાબેન કડિયા પણ હાજર રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.