ચોમાસામાં ખાડા પડે તે બૂરવા બનાવાઈ ક્વિક રિસ્પોન્સ ટીમ
મનપાની પ્રિ-મોન્સૂન માટે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
જર્જરિત મકાનોને દૂર કરવા ફરી નોટિસનું નાટક થશે
ચોમાસામાં રાજકોટ શહેરમાં બે ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જવા તેમજ પ્રથમ વરસાદ બાદ જ રોડ પર ખાડા પડી જવાની ઘટના બને છે. દર વર્ષે આ કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં લોકોને ખાડામાંથી મુક્તિ મળતી નથી ત્યારે આ વખતે ચોમાસામાં જ ખાડા બૂરવા માટે નવી ટીમની રચના કરાઈ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.