તિરૂપતી ઋષીવન દેરોલ આજે ગણેશ ચતુથીઁ ના દિવસે આનંદ ઉલ્લાસથી ગણપતિદાદા ની
તિરૂપતી ઋષીવન દેરોલ આજે ગણેશ ચતુથીઁ ના દિવસે આનંદ ઉલ્લાસથી ગણપતિદાદા ની સ્થાપના કરવામાં આવી આપણા ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા ઈક્કો ફેન્ડ્રલી માટી માંથી બનાવેલ ગણપતીદાદા ની મૂર્તિ નુ સ્થાપન કરવામાં આવ્યું. અને સાથે સાથે પયૉવરણ નુ ધ્યાન રાખી ને એક મહત્વ પૂણ સંદેશ આપવામાં આવ્યો અને ગણપતીદાદા નોજે પંડાલ છે એમાં પણ એક પયૉવરણ નો એક સંદેશ પહોંચે એ રીતનો બનાવામાં આવ્યો અને સૌવે સાથે મળીને વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
