બગોદરા ખાતે દિવાળીના પાવત પર્વ પરમંગલ મંદિર માનવ સેવ પરીવાર ખાતે ત્રણ ધારાસભ્ય એ દ્વારાફ્રુટ વિતરણ કરાયું - At This Time

બગોદરા ખાતે દિવાળીના પાવત પર્વ પરમંગલ મંદિર માનવ સેવ પરીવાર ખાતે ત્રણ ધારાસભ્ય એ દ્વારાફ્રુટ વિતરણ કરાયું


બાવળા તાલુકાનાબગોદરા ખાતે આવેલ મંગલ મંદિર માનવસેવા પરિવારમા ધારાસભ્યો દ્વારા દુઃખી માનવીઓને ફ્રુટ વિતરણ કરીને કરી દિવાળીની ઉજવણી
ત્રણ ધારાસભ્યો દ્વારા દુખી નિરાધાર માનવીઓ સાથે બગોદરા ખાતે મંગલ મંદિર માનવસેવા પરિવારમાં ફ્રુટ વિતરણ કરી ઉજવી દિવાળી
આ સંસ્થામાં રસ્તે રજળતા દુઃખી નિરાધાર માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે જ્યાં 557 હાલ સારવાર લઇ રહ્યા છે જેમાં ગયા સાત વર્ષમાં સારવાર બાદ ભારતભરમાં વિનામૂલ્યે પરિવાર સાથે 759 લોકોને પરિવાર સાથે મિલન કરાવ્યું છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે ધારાસભ્યોએ આ દુઃખી નિરાધાર લોકો સાથે ફ્રુટ વિતરણ કરી દિવાળી ઉજવી હતી જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી દસકોઈ ના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ હાજર રહ્યા હતા

રિપોર્ટર. મુકેશ ધલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image