સાબરકાંઠા જિલ્લાનાં ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર થયો અકસ્માત - At This Time

સાબરકાંઠા જિલ્લાનાં ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર થયો અકસ્માત


સાબરકાંઠા જિલ્લાનાં ઈડર ખેડબ્રહ્મા હાઇવે પર થયો અકસ્માત

મહારાણા સર્કલ નજીક પેટ્રોલ પંપ માંથી નીકળી રહેલા ટ્રકને સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા થયો અકસ્માત

પતિ પત્ની સાથે બાળક લઈને જતા નડ્યો અકસ્માત. ટ્રક ચાલક અકસ્માત સર્જાતા થયો સ્થળેથી ફરાર
અકસ્માત થતાં માતા અને પુત્રનું સ્થળે મોત પિતાને એમ્બ્યુલન્સ મારફતે ઇડરની ખાનગી હો્સપિટલમાં ખસેડાયો
ઈડર પોલીસ ગટના સ્થરે પહોંચી વધુ તપાસ હાથ ધરી
અને મુત્રક ની લાસને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી

સાબરકાંઠા at this time news

રિપોર્ટર નવાજ ખાન આર પઠાણ


+916352474756
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.