રાજકોટ ક્રાઈમ બ્રાન્ચએ સોપારી કિલર ઝડપ્યા
ક્રાઈમ બ્રાન્ચે સોપારી કિલર ઝડપ્યા
બનાસકાંઠાના ચકચારી મફાભાઈ પટેલ મર્ડર કેસમાં વોન્ટેડ હતા આરોપીઓ
લીંબડી મર્ડર કેસમાં પણ ફરાર હતા આરોપીઓ
ભરૂચ અને મહારાષ્ટ્રમાં 26 લાખના ATM ચોરીમાં ફરાર આરોપીઓ ઝડપાયા
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને હથિયાર સાથે ઝડપી પાડયા
ધર્મેશ ઉર્ફે દેવેન્દ્ર રાવળદેવ અને સમાધાન ઉર્ફે આનંદસિંગ રાજપૂત કરી ધરપકડ
આજે ક્રાઈમ બ્રાન્ચ પોલીસ કરશે મહત્વના ખુલાસા
સોપારી લઈને હત્યા કરતા હોવાનું સામે તપાસમાં ખૂલ્યું
આરોપીઓ રૂ. 10 લાખ સોપારી માટે લેતા હતા
સુરતના અનિલ કાઠી ગેંગના સભ્યો છે આરોપીઓ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
