હાલીસા જિલ્લા પંચાયત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે જગતસિંહ ચૌહાણ કાલે ઉમેદવારી ફોર્મ ભરશે
આગામી 16 તારીખે સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગાંધીનગરની હાલીસા જિલ્લા બેઠક પર આવતી કાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા ચેખલાપગી ગામના સામાજિક આગેવાન તેમજ કોંગ્રેસ પાર્ટીના આગેવાન જગતસિંહ ચૌહાણને ટિકિટ આપી છે જેઓ આવતી કાલે સવારે 10 કલાકે દહેગામ મામલતદાર ખાતે ઉમેદવારી પત્ર ભરશે.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
