મહીસાગર : માર્ગ અકસ્માતમાં 1 નું મોત
મહીસાગર : માર્ગ અકસ્માતમાં 1 નું મોત
ખાનપુર કડાણા રોડ પર ની કોલબી ગામ પાસે ની ઘટના
બાઇક ચાલકે વીજ પોલ સાથે અથડતા બાઇક ચાલક નું મોત
માર્ગ અકસ્માત માં ભરતભાઈ ખાંટ નામમના યુવાન નું મોત
108 ની મદદ લઇ મૃતદેહ ને પી એમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો
રિપોર્ટ અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
