ભાગલીયા ચોકડી પાસે બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત
મહીસાગર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં 1 નું મોત અને 3 ઇજા થઇ હતી.કડાણા તાલુકા ના ભાગલીયા ચોકડી પાસે ઘટના સર્જાઈ હતી.જેમાં બોલેરો અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક ચાલક માછીનાં નાધરા ગામનો વતની હીરાભાઈ માછી નું ઘટના સ્થળે મોત થયું હતું.જયારે આ ઘટનાની જાણ થતાં કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે
