કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકાના નાનાવાડા ગામ ખાતે ૮૨.૫૦ લાખની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું*
*કલેકટરશ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકાના નાનાવાડા ગામ ખાતે ૮૨.૫૦ લાખની સરકારી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું*
--------
*સરકારી સર્વે નં.૮૭/પૈ.૧ ની હે. ૪-૨૦-૮૮ ચો.મી. વાળી જમીન પરના ગેરકાયદેસરના બાંધકામ હટાવવામાં આવ્યા*
-------
કોડીનાર,૧૬ એપ્રિલ,૨૦૨૫: જિલ્લા કલેકટરશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકાના મોજે.નાનાવાડાના રે. સર્વે નં .૮૭/પૈકી ૧ની હે. ૪-૨૦-૮૮ ચો.મી. વાળી જમીન પર પતરાવાળા શેડ,વે બ્રિજ (વજનકાંટો), બાથરૂમ વગેરે પ્રકારના ગેરકાયદેસર પાકા બાંધકામોને મામલતદારશ્રી,કોડીનારની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ જમીનની હાલ બજાર કિંમત આશરે રૂ.૮૨.૫૦ લાખની થવા જઈ રહી છે.
--------
આ પ્રકારના તમામ સમાચાર માટેે
