વિજાપુર ખરોડમાં રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી - At This Time

વિજાપુર ખરોડમાં રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી


ઉત્તર પ્રદેશના રાજપાલ આનંદીબેન પટેલ સહિત રાજકીય સામાજિક આગેવાનો હાજર રહ્યા
રવિવારે રામનવમી ના પવિત્ર દિવસે વિજાપુર તાલુકા ના ખરોડ ગામે રૂપિયા ત્રણ કરોડ 50 ના ખર્ચે નવ નિમિત્ત રામજી મંદિરમાં પ્રભુ રામ સીતા રાધે કૃષ્ણ ગણેશજી હનુમાનજી શિવ પાર્વતી ગાયત્રી માતાજી સહિત 10 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ પ્રસંગે અનુપમ મશીને મંદિર માટે રૂપિયા સવા લાખનું દાન જાહેર કર્યું હતું ધારાસભ્ય ડો સી જે ચાવડાએ મંદિરમાં સોલાર પેનલ લગાવવા રૂપિયા ત્રણ લાખ આપવાની જાહેર રાત કરી હતી
આ પ્રસંગે ગામના દીકરી અને ઉત્તર પ્રદેશના રાજપાલ આનંદનીબેન પટેલે વિશેષ પૂજા દર્શન નો લાભ લઈ જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી
આ ધર્મોત્સવમા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ધારાસભ્ય ડો સી જે ચાવડા અને મુકેશભાઇ પટેલ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી તેમજ મફતલાલ પટેલ વિસનગર એસ કે હોસ્પિટલ ના ચેરમેન પ્રકાશભાઈ પટેલ મહેસાણા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નિતીનભાઇ સી પટેલ વિજાપુર ના મામલતદાર સાહેબ અને ટીડીઓ સપનાબેન. મહેસાણા જિલ્લા સંસદસભ્ય શંકા બેન મહેશજી ઠાકોર અનુપમ મશીન મોગરીના અધિષ્ઠાતા સંત ભગવંત સાહેબજી સાધુ મનોજ દાસજી રામજી મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ ભાવિનભાઈ પટેલ અને મંત્રી અશ્વિનભાઈ પટેલ સહિત મહાનુભાવો ગામજનો ઉપસ્થિત રહ્યા હતા
ભોજન મુખ્ય દાતા શ્રી
સ્વ મંગુબેન રમણભાઈ પટેલ ખરોડ
કળશ ના દાતા શ્રી
વંશ કુમાર અલ્પેશભાઈ જે પટેલ વિસનગર
ધજાના દાતા શ્રી સ્વ કાન્તાબેન ભીખાભાઈ અમેરિકા
મુખ્ય દ્ધાર ખોલવાના દાતા શ્રી
કુશકુમાર મનુભાઈ પટેલ
જલયાત્રા ના દાતા શ્રી
ધુવકુમાર સી પટેલ
વાજિંત્રોના દાતા શ્રી
સ્વ સીતાબેન જે કડિયા
શણગાર ના દાતા શ્રી
પુર્ણિમાબેન દેવચંદ ભાઈ પટેલ

કંકોત્રીના દાતા શ્રી સ્વ જયંતિભાઈ એમ પટેલ હસ્તે ચિરાગભાઈ પટેલ
ફુલોના દાતા શ્રી
શાહ ધનીરામ રામ સહાય માનવાવાળા
વાસ્તુ યજ્ઞનના દાતા શ્રી સ્વ મીરાતબેન નટવરભાઈ પટેલ
યજ્ઞના ગાયના ઘી ના દાતા શ્રી
જનકભાઈ ઈશ્વરભાઈ પટેલ
ભગવાનના વાઘાના દાતા શ્રી વિરાટ ભાઈ જીતેન્દ્રભાઈ પટેલ
શંકર ભગવાન ના શેષનાગ અને જલધારા ના દાતા શ્રી રોનક ભાઈ દશરથભાઈ પટેલ
યજ્ઞ સામગ્રીના દાતા શ્રી સ્વ અશોકભાઈ દેવચંદ ભાઈ પટેલ
ચા -પાણી તથા કોફીના દાતા શ્રી વાસુદેવ ભાઈ છનાભાઈ પટેલ

એક વર્ષ સુધી ભગવાન ની આરતી તથા દિવા માટે ઘીના દાતા શ્રી સ્વ છનાભાઈ અંબાલાલ પટેલ હસ્તે નિતીનભાઇ સી પટેલ

મુખ્ય પાટલા ના દાતા શ્રી
પટેલ શીતલબેન વિષ્ણુભાઈ અમથાભાઈ
હાલ અમદાવાદ અને નાના પાટલા ના દાતા શ્રી આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર -મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો-9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image