ઊના:બ્રેકીંગ જીતેન્દ્ર ઠાકર
બ્રેકિંગ...
(જીતેન્દ્ર ઠાકર ઊના)
અપડેટ્સ ઊના નાં વાસોજ ગામની પ્રાથમિક શાળા માં પોપડાપડવા મુદ્દે
જીલ્લા કલેકટર દ્રારા જર્જરિત શાળા ઓ નો સર્વે કરવા કર્યું સુચન...
ગીર સોમનાથના ઉના નજીકના વાસોજ ગામે શાળામાં પ્રાર્થના બોલતા બાળકો પર પોપડુ પડતા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા.
જે બાબતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ શાળાની તપાસ બાળકોની સારવાર અને આવી શાળાઓનો સર્વે કરવા માટે શિક્ષણ વિભાગને પણ સૂચન કર્યું છે
બાઈટ -દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા કલેકટર ગીર સોમનાથ
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
