મોડાસા કૉલેજ કેમ્પસ ક્રિકેટ ટુર્નમેન્ટમાં કોમર્સ કોલેજ ની ટિમ વિજેતા ક્રિકેટ ટુર્નામેન્ટ માં કેમ્પસ ની 16 ટિમોએ ભાગ લીધો
ધી. મ. લા. ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળ સંચાલિત કોલેજો ની ક્રિકેટ ટુર્નામેન્ટઆયોજનઆર્ટ્સ.કોમર્સ.સાયન્સ કૉલેજ દ્વારા કરાયું જેમાં કૉલેજ કેમ્પસ વિદ્યાર્થી અને અઘ્યાપકો સાથે 16 ટીમો એ ભાગ લીધો જેમાં ફાઇનલ માં આર્ટ્સ કોલેજ અને કોમર્સ કોલેજ વચ્ચે યોજાઈ જેમાં કોમર્સ કોલેજ વિદ્યાર્થી ટિમ નો ભવ્ય વિજય થયો જયારે અઘ્યાપકો ની ફાઇનલ માં બી. સી. એ અને ઇંગ્લિશ મીડિયમ ટિમ વચ્ચે યોજાતા બી.સી.એ કૉલેજ વિજય બનેલ બંન્ને ટીમો ને મંડળ ના પ્રમૂખ મહેન્દ્રભાઈ. વિ. શાહ. ઉપપ્રમુખશ્રીઓ મંત્રીશ્રીઓ મંડળ ના હોદેદારો સાથે કૉલેજ ના પ્રિન્સીપાલ ડો.કે.પી.પટેલ.ડો.દિપકભાઈ જોષી. ડો. એમ. કે. પટેલે સાથે કૉલેજ પરિવારે વિજેતા ટિમ ને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ નું સુંદર આયોજન પી. ટી. આઇ રાકેશ મહેતા. રાજેશ ખરાડી કર્યું હતું
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
